ગુજરાત માં નવું બજટ જાહેર કરવામાં આવ્યું છે. તે અનુસાર આં નવા બજટ માં ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમ વર્ગનાં નાગરીકો જે BPL Card ધારક છે. એવાં બધાં BPL Card ધારકને સરકારની Sankat Mochan Yojana 2024 નો લાભ મળશે.
આજે આપણે આ આર્ટીકલ ની મદદ થી Sankat Mochan Yojana 2024 શું છે, અરજી કેવી રીતે કરવી. કોણ આ યોજના માટે પાત્ર છે. એનાં વિષે વિસ્તાર થી જાણીશું. માટે આ આર્ટીકલને છેલ્લે સુધી વાંચજો.
Sankat Mochan Yojana 2024
આ એક પ્રકારની યોજના છે જેની શરૂઆત ગુજરાત સરકારે 2024 માં BPL પરિવાર માં જો કમાતા વ્યક્તિનું મૃત્યુ થય ગયું હોય. તો તે પરિવારને આર્થિક સહાય કરવામાં આવશે.
આ યોજના માટે લાભાર્થી ઓનલાઈન અરજી નહી કરી શકશે તમારે તમારાં નજીકનાં ગ્રામ પંચાયત માંથી આ યોજનાનું અરજી પત્ર પ્રાપ્ત કરવું પડશે.
સંકટ મોચન યોજનાની પાત્રતા
તમે પણ સંકટ મોચન યોજના માટે અરજી કરવા ઈચ્છો છો. તો તમારી પાસે પૂરતી માહિતી હોવી જરૂરી છે. આ Yojana માટે અરજદાર પાસે શું પાત્રતા હોવી જોઈએ. જેની માહીતિ. નીચે આપેલ છે.
➤અરજદાર ગુજરાત નો નિવાસી હોવો જોઈએ.
➤અરજદાર BPL Card ધારક હોવો જોઈએ.
➤અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ.
➤BPL પરિવારમાં જે મૃતકની મૃત્યુ થયું હોય તે અકસ્માત અથવા કુદરતી મૃત્યુ હશે તો જ આ યોજનાનો લાભ મળશે.
Sankat Mochan Yojana 2024 Important Documents
➤Aadhar Card
➤BPL પરિવારમાં મૃત્યુ થયું હોય તેનું પ્રમાણપત્ર
➤જાતિ પ્રમાણ પત્ર
➤રેશનકાર્ડ
➤બેંક એકાઉન્ટ
લાભ
➤આ યોજનાનું સંપૂર્ણ સંચાલન ગુજરાત સરકાર કરશે.
➤આ સંકટ મોચન યોજના થી જે સહાયતા મળશે તે લાભાર્થી નાં બેંક ખાતામાં DBT માધ્યમ થી મળશે.
➤આ યોજનાનો લાભ BPL Card ધારકને મળશે.
Sankat Mochan Yojana 2024 માટે અરજી કેવી રીતે કરવી
તમે ઉપર આપેલી માહિતી સારી રીતે વાંચી લીધી હોય અને તમે આ યોજના માટે પાત્ર હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. અરજી કરવા માટે તમારે જિલ્લા કચેરી અથવા ગ્રામ પંચાયત માંથી સંકટ મોચન યોજના નું ફોર્મ મેળવવુ. ત્યાર બાદ ફોર્મમાં માંગેલ માહીતિ સારી રીતે ભરવી ત્યાર બાદ અરજી પત્રક કચેરી માં જમાં કરી દો. આ રીતે તમે આ યોજના માટે અરજી કરવી.
આજે આપણે આ આર્ટિકલની મદદથી Sankat Mochan Yojana 2024 માટે અરજી કેવી રીતે કરવી. શું જરૂરી દસ્તાવેજ અને પાત્રતા હોવી જોઈએ. એની માહીતી મેળવી. જો તેમને આ article પસંદ આવ્યું હોય તો તમારાં. મિત્રો સાથે પણ શેયર કરજો.